• 2 days ago
એક્ટર-ડિરેક્ટર મનોજ કુમાર પંચમહાભૂતમાં વિલીન. મનોજ કુમારના અંતિમસંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા. તેમના પાર્થિવદેહને તિરંગામાં મુંબઈના જુહુ સ્થિત પવનહંસ સ્મશાનગૃહમાં લાવવામાં આવ્યો. અહીં તેમને 21 તોપોની સલામી આપવામાં આવી. તેમના પુત્રએ અંતિમસંસ્કાર કર્યા. આ સમયે પ્રેમ ચોપરા, સલીમ ખાન, સુભાષ ઘઈ, અમિતાભ બચ્ચન અને પુત્ર અભિષેક સહિત અનેક અભિનેતા અંતિમસંસ્કારમાં હાજર રહ્યા.

એક્ટર-ડિરેક્ટર મનોજ કુમાર પંચમહાભૂતમાં વિલીન. મનોજ કુમારના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો તેમના નિવાસસ્થાને પહોંચ્યા.ફૂલોથી શણગારેલી એમ્બ્યુલન્સમાં તેમની અંતિમ યાત્રા નીકળી હતી. પાર્થિવ દેહને તિરંગામાં લપેટીને મુંબઈના જુહુ સ્થિત પવનહંસ સ્મશાનગૃહમાં લાવવામાં આવ્યો. અહીં 21 તોપોની સલામી આપવામાં આવી. તેમના પુત્રએ અગ્નિદાહ આપ્યો. અંતિમ સંસ્કાર સમયે  અમિતાભ બચ્ચન.. પુત્ર અભિષેક પ્રેમ ચોપરા, સલીમ ખાન, સુભાષ ઘઈ સહિત અનેક દિગ્ગજો હાજર રહ્યા

Category

🗞
News

Recommended