એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ ગુજરાત ગરમીમાં શેકાઈ રહ્યું છે... કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભૂજમાં ગરમીએ રેકોર્ડ તોડી નાંખ્યો છે.. અહીંયા ભૂજમાં 44.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. સુરેન્દ્રનગરમાં 43.2 અને રાજકોટમાં 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું...
Category
🗞
News