Skip to playerSkip to main contentSkip to footer
  • yesterday
અમદાવાદના જુહાપુરામાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક. સંકલિતનગરમાં ક્રિકેટ બેટ, ડંડા અને છરી સાથે જાહેરમાં કરી મારામારી.  નશાની હાલતમાં ત્રણ યુવકે જાહેરમાં કરી મારામારી. મહિલાઓ સહિતના રહીશોએ દરમિયાનગીરી કરી મામલો પાડ્યો થાળે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશલ મીડિયામાં થયો વાયરલ. 

અમદાવાદમાં ફરી એકવાર અસામાજિક તત્વોના આતંકના દ્રશ્યો. જુહાપુરાના સંકલિત નગર વિસ્તારમાં ગુંડાતત્વોએ ફેલાવ્યો ભયનો માહોલ. છરી, ક્રિકેટ બેટ અને લાકડી જેવા હથિયારોથી જાહેરમાં કરી મારામારી ટીવી સ્ક્રિન પર દેખાતા અસામાજિક તત્વોના આતંકના દ્રશ્યો જુઓ. નશાની હાલતમાં અસામાજિક તત્વોએ જાહેરમાં જ મારામારી કરી. સ્થાનિકોએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો. સ્થાનિકોનો આરોપ છે કે મારામારી કરનારા નશાની હાલતમાં હતા.

Category

🗞
News

Recommended