Skip to playerSkip to main contentSkip to footer
  • 2 days ago
કાળઝાળ ગરમી પડવાની શરૂ થઈ ગઈ છે. હજું ગરમીનો પારો ઉંચકાવવાની આગાહી છે. ગરમીથી બચવા તમે બરફના ગોળા, બાળકોને પેપ્સી ખવડાવતા હશો. ઠંડાપીણાનો સહારો લેતા હશો. પરંતુ હવે જરા ચેતજો કારણ કે બે રૂપિયાની પેપ્સી તમારા બાળકને બીમાર પાડી શકે છે. 

અમદાવાદમાં કુબેરનગર વિસ્તારમાં ઠંડા પીણાની દેહલ બેવરેજીસમાં AMCએ દરોડા પાડ્યા. અહીં અનહાઈજીન કંડીશનમાં ઓરેન્જ, સ્ટ્રોબેરી ફ્લેવરના ઠંડા પીણા બનાવવામાં આવતા હતા. રંગીલા જ્યુસ ફ્રૂટ ફ્લેવરના નમુના લેવામાં આવ્યા. ફેકટરીમાં રાખવામાં આવતા કેરબા અને બોટલ પણ અત્યંત ખરાબ સ્થિતિમાં હોવાથી કારખાનું સીલ કરવામાં આવ્યું. આ એકમમાંથી સમગ્ર રાજ્યમાં મોકલવામાં આવતા હતા અલગ અલગ ફ્લેવરના શરબત.

કાળઝાળ ગરમી પડવાની શરૂ થઈ ગઈ છે. હજું ગરમીનો પારો ઉંચકાવવાની આગાહી છે. ગરમીથી બચવા તમે બરફના ગોળા, બાળકોને પેપ્સી ખવડાવતા હશો. ઠંડાપીણાનો સહારો લેતા હશો. પરંતુ હવે જરા ચેતજો કારણ કે બે રૂપિયાની પેપ્સી તમારા બાળકને બીમાર પાડી શકે છે.

Category

🗞
News

Recommended