પ્રખ્યાત અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારનું શુક્રવારે 87 વર્ષની વયે અવસાન થયું. દેશભક્તિની ફિલ્મો માટે પ્રખ્યાત આ અભિનેતાએ લાંબી બીમારી સામે લડ્યા બાદ કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હોવાનું જાણવા મળે છે. તેમને 'ભારત કુમાર' તરીકે પણ ઓળખવામાં આવે છે.
Category
🗞
News