• 6 years ago
ઈદના દિવસે રિલીઝ થનાર સલમાન ખાન અને કેટરિના સ્ટારર ફિલ્મ ભારતનું નવું ગીત રિલીઝ થઈ ગયું છે સલમાન કેટરિનાએ પોતાના ઈન્ટાગ્રામ પર આ સોંગ શેર કર્યું છે અને તેને શાદી વાલા ગાના કેપ્શન આપ્યું છે ગીતની શરૂઆત સલમાનના એક ડાયલોગથી થાય છે ગીતમાં તમને સલમાન-કેટરિનાની જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળશે, કેટરિનાએ ગુલાબી સાડીમાં કરેલાડાન્સ પરથી તમારી નજર નહીં હટે

Category

🥇
Sports

Recommended