વેરાવળના સિનિયર સિટીઝન, સામાજિક કાર્યકર અને યોગા ટ્રેનર ખેતસીભાઈ મૈઠિયાએ મેદસ્વિતા અંગેનો એક વીડિયો શેર કર્યો છે ખેતસીભાઈનું કહેવું છે કે, બદલાતી જીવનશૈલી મેદસ્વિતાનું સૌથી મોટું કારણ છે જીવનશૈલીમાં બદલાવ કરવામાં આવે તો ચોક્કસ મેદસ્વિતાથી બચી શકાય છે સાથે જ વજન ઘટાડવા માટે તેમણે મેથીના દાણાનો ઘરેલું પ્રયોગ પણ બતાવ્યો છે ખેતસીભાઈનું કહેવું છે કે, એક મહિના સુધી મેથીના દાણાનો પ્રયોગ કરવામાં આવે તો પેટરમાંથી વાયુ, ગેસ અને કબજિયાત ગાયબ થઈ જાય છે આ પ્રયોગ અકસીર હોવાનું તેઓ જણાવે છે
Category
🥇
Sports