ટીવી એક્ટ્રેસ રોશની ચોપરા હાલ ટેલિવૂડથી દૂર છે, પરંતુ સોશિયલ મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે રોશનીએ હાલમાં જ માલદીવ વેકેશનની તસવીરો શેર કરી છે, જેમાં તેનો બૉલ્ડ અંદાજ જોવા મળ્યો રોશની તેના બૉલ્ડ લૂકના કારણે જ ચર્ચામાં રહે છે રોશનીએ ટીવીની દુનિયામાં તેની ફિટનેસ જાળવી રાખી છે 40 વર્ષીય આ એક્ટ્રેસ 2 બાળકોની માતા છે પરંતું સ્લિમ બૉડીના કારણે તે 25ની ઉંમરની લાગે છે કામથી રિલેક્સ થવા રોશનીએ માલદિવમાં ફેમિલિ ટાઇમ સ્પેન્ડ કર્યોજેના ફોટોઝ તેના ફેન્સને પણ પસંદ આવી રહ્યા છે
Category
🥇
Sports