‘હેલ્લારો’ ફિલ્મના ગાયક અને કચ્છનો કંઠ તેવા મૂરાલાલા મારવાડા સાથે ખાસ મુલાકાતકોક સ્ટૂડિયોમાં ગાવાનું જેમને આમંત્રણ મળ્યું હતું તે મૂરાલાલા મારવાડાની કહાની એમની જ જૂબાનીકચ્છના નાનકડા ગામમાં ગરીબ પરિવારમાં જન્મેલા મૂરાલાલાની શરૂઆત,સંઘર્ષ અને સફળતાની આવી વાતો પહેલીવાર તમે સાંભળશોનાનપણમાં ખેત મજૂરી કરી પિતાને મદદ કરનાર મૂરાલાલા કઈ રીતે ગાયક બન્યા તે સહિતની અનેક અજાણી વાતો જાણવા મળશેકચ્છના ધોરડો નજીક આવેલી ટેન્ટ સિટીમાં ભારતીય બેઠક પર બેસી મૂરાલાલા સાથેની આ ખાસ મુલાકાત તમે પણ માણો
Category
🥇
Sports