રિવાની રાજકુમારી અને ટીવી સિરીયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈમાં કીર્તિના પાત્રથી ફેમસ થયેલીમોહિના કુમારી સિંહનના શાહી લગ્ન થયા મોહિનાએ સુયશ રાવત સાથે લગ્ન કર્યા, આ લગ્ન એકદમ રજવાડી પારંપારિક રીત રિવાજોથી થયા હતા મોહિના લાલ રજવાડી લહેંગામાં પ્રિન્સેસ લાગતી હતી દુલ્હનના ગેટઅપમાં મોહિના રોયલ રાજપૂત બ્રાઇડ લાગતી હતી મોહિનાએ મંડપમાં ઘૂંઘટ સાથે એન્ટ્રી કરી હતી,વરમાળા અને ફેરા સમયે પણ ઘૂંઘટ રાખ્યો હતો મોહિનાએ ટ્રેડિશન જડીત જ્વેલરી અને લાલ ચૂડો પહેર્યો હતો મોહિનાએ લગ્નમાં ખુબ ડાન્સ કર્યો હતો આ લગ્નમાં સેલેબ્સ પણ હાજર રહ્યા હતા જેમાં બાબા રામદેવ અને એક્ટ્રેસ ઉર્વશી રતૌલા આવ્યા હતા
Category
🥇
Sports