• 6 years ago
સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ ભારતનું ન્યૂ સોંગ રિલીઝ થઈ ગયુ છે જેમાં સલમાનનો નેવી લૂક તમને જોવા મળશે, આ સોંગમાં દેશ અને દેશની માટીને યાદ કરાઈ છે સલમાન સાથે આ સોંગમાં નોરા ફતેહીની પણ ઝલક જોવા મળે છે જેને સુખવિંદરે ગાયુ છે સલમાનની આ ફિલ્મ 5 જૂને ઈદ પર રિલીઝ થશે

Category

🥇
Sports

Recommended