Skip to playerSkip to main contentSkip to footer
  • 12/24/2019
એક્ટ્રેસ કાજલ અગ્રવાલે પરિવાર સાથે માલદીવ્સમાં પોતાનો બર્થડે ઉજવ્યો, જેના ફોટોઝ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યા છે કાજલ માતા-પિતા, બહેન અને ભાણેજ સાથે હૉલિડે હતી જ્યાં બીચવિયરમાં અલગ અલગ પોઝ આપ્યા હતા બિકિનીમાં કાજલ ઘણી જ હોટ લાગતી હતી ફેન્સને કાજલના આ ફોટોઝ ઘણાં જ પસંદ આવી રહ્યા છે

Category

🥇
Sports

Recommended