• 5 years ago
વીડિયો ડેસ્કઃ 71માં ગણતંત્ર દિવસના પ્રસંગે કેતન પંડ્યાએ દેશના વીરોને સમર્પિત એક ગીત બનાવ્યું છે કેતન પંડ્યાને બાળપણથી જ ગાવાનો ખૂબ જ શોખ હતો જો કે, છેલ્લાં 2 વર્ષથી તેઓ માત્ર ગાયકી પર ધ્યાન રાખી રહ્યા છે વિરમગામ તાલુકાના દસલાણા ગામના કેતન પંડ્યા હાલ સુરેન્દ્રનગર રહી શાસ્ત્રીય સંગીતની તાલિમ લઈ રહ્યા છે

Category

🥇
Sports

Recommended