• 6 years ago
રાજકોટ:દીકરીના લગ્ન હોય એટલે પિતા સહિત પરિવારજનો પર અનેક જવાબદારી આવી જતી હોય છે પરંતુ રાજકોટમાં સેવાભાવી યુવાનોએ ઝીક્સ ગ્રુપ બનાવ્યું છે આ ગ્રુપના યુવાનો જે પિતાને દીકરીના લગ્ન હોય તેના જમણવાર માટેનું શાકભાજી વિનામૂલ્યે તેના ઘરે પહોંચાડવાનું કામ કરી રહ્યા છે આ ગ્રુપનો હેતુ દીકરીના પિતાની જવાબદારીને ઓછી કરવાનો છે આ ગ્રુપના સભ્યોને વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ મારફત સંપર્ક કરી કંકોત્રી મોકલવાની રહેશે કંકોત્રી મળતા જ આ ગ્રુપના યુવાનો જમણવાર માટે શાકભાજી તેમના ઘરે પહોંચાડી દે છે અને તે પણ સાવ ફ્રીમાં આ ગ્રુપના મોહિતભાઇએ આ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી

Category

🥇
Sports

Recommended