• 6 years ago
વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરના નવા ધારાવાહિક ‘હું- તમે અને સેલેબ્રિટી’માં 12 સપ્ટેમ્બર, શુક્રવાર સવારે 11 વાગ્યે જુઓ અભિનેત્રી મોનલ ગજ્જર સાથેની ખાસ મુલાકાત આ નવા ધારાવાહિકમાં અમે તમને 10 ગુજરાતી અભિનેત્રીઓની જાણી-અજાણી અને સંઘર્ષની વાતો જણાવીશું તો દર શુક્રવારે જોવાનું ચૂકતા નહીં અમારી આ ખાસ રજૂઆત ‘હું-તમે અને સેલેબ્રિટી’

Category

🥇
Sports

Recommended