23 ઓગસ્ટના રોજ રીલીઝ થવા જઈ રહેલી ગુજરાતી ફિલ્મ ‘મોન્ટુની બીટ્ટુ’ હાલ ભારે ચર્ચામાં છે ફિલ્મના ટ્રેલરે લોકોમાં ફિલ્મ અંગે ઉત્સુકતા જગાવી છે ત્યારે ફિલ્મમાં એક ગુજરાતી પ્રાચિન ગરબો પણ છે આ ફિલ્મ અમદાવાદના પોળ કલ્ચર બેસ્ડ છે પોળ હોય અને ભદ્રકાળી માતાની વાત ન હોય તે બને જ નહીં ત્યારે આ ગરબો પણ ભદ્રકાળી માનો ગરબો છે જેનો પ્રોમો રિલીઝ થતાં જ દર્શકોમાં આખુ ગીત જોવાની ઉત્સુકતા છે
Category
🥇
Sports