• 6 years ago
અમદાવાદ: રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ગુરૂવારે 4 વાગ્યે કર્ણાવતી ક્લબ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત પોલીસનું ’ગુજરાત પુલિસ હૈ હમ’ એન્થમ સોંગ લોન્ચ કર્યું હતું તેમજ ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ સન્માનની માહિતી પણ આપી હતી તેમજ 15 ડિસેમ્બરે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિનુ ‘નિશાન’ એનાયત કરશે આ સન્માન મેળવનારું ગુજરાત સાતમું રાજ્ય બનશે આ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ ખાસ ડિઝાઈન કરેલો ફ્લેગ અને વિશેષ પ્રતીક પણ એનાયત કરશે અનાવરણ થયા બાદ આ ધ્વજ ગુજરાત પોલીસના તમામ એકમોનું પ્રતીક બનશે

Category

🥇
Sports

Recommended