વડોદરાઃ ડભોઇ તાલુકાના ફરતીકુઇ પાસે આવેલી દર્શન હોટલના ખાળકૂવામાં મોતને ભેટેલા 7 મૃતકો પૈકી થુવાવી ગામના મહેશ સોલંકીનો વીડિયો શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં મહેશ સોલંકી 'હમ થે ઐસે સફર પે ચલે, જીસ કી કોઇ મજિંલ નહીં' ગીત ગાતો નજરે પડે છે આ વીડિયો મહેશ સોલંકીએ ખાળકૂવા સફ કરવા જતાં પહેલાં બનાવ્યો હોવાનું જાણવા મળ્યું છે
Category
🥇
Sports