હોળી પર્વ અને ઉનાળું વેકેશનને લઈ પશ્ચિમ રેલવે દોડાવશે વધારાની ટ્રેન.. મુસાફરોની માગને લઈ વધારાની 50 હોલીડે ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી.. જેમાં સૌથી વધુ મુંબઈ સેન્ટ્રલથી સ્પેશ્યિલ ટ્રેનો દોડશે... તો સુરતના ઉધના રેલવે સ્ટેશનથી 96 ટ્રીપનું નોટિફિકેશન જાહેર થઈ ચૂક્યું છે.. એટલું જ નહીં સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર સ્ટાફ પણ વધારી દેવામાં આવ્યો.. સાથે જ ટિકિટ ચેકર, બુકિંગ સ્ટાફ અને ટિકિટ વિન્ડો તમામ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી.. મુસાફરો માટે હોલ્ડિંગ એરિયા બનાવાયો... જેમાં મુસાફરોને લાઈટ, પંખા, અને પાણી મળી રહે તે પ્રકારની પશ્ચિમ રેલવેએ વ્યવસ્થા કરી..
Category
🗞
News