• 14 hours ago
ગરમીના પ્રકોપમાં તપવા માટે થઈ જજો તૈયાર. અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી. મોટાભાગના જિલ્લાઓમાં હીટવેવની હવામાન વિભાગે કરી છે આગાહી.આગામી ત્રણ ચાર દિવસમાં જ કચ્છ-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ગરમીનો પારો 40થી 42 ડિગ્રીને પાર થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી

Category

🗞
News

Recommended