• 6 years ago
એક જંગલમાં બે મિત્ર રહેતા હતા - એક સિંહ અને એક કીડી. બંને કદ-કાઠી રંગ-રૂપમાં એકબીજાથી બિલકુલ જુદા જ હતા. અહી સુધી કે તેમના વિચાર પણ જુદા હતા. તેમ છતા એ બંને ખૂબ સારા મિત્ર હતા. એક દિવસ વાત કરતી સમયે વાઘે કીડીને કહ્યુ કે કીડી તુ ખૂબ જ નાનકડી છે. તુ કોઈને મદદ નથી કરી શકતી. હુ જંગલનો રાજા છુ અને બળવાન છુ. તને ક્યારેય મારી જરૂર પડે તો મને બોલાવી લેજે. સિંહનો ઘમંડ જોઈને કીડી મનમાં જ હસવા લાગી અને બોલી ઠીક છે વનરાજ..

Category

🗞
News

Recommended