• 6 years ago
રાવણના કહેવા પર અહિરાવણે યુદ્ધ પહેલા યુદ્ધ શિબિરમાં ઉતરીને રામ અને લક્ષ્મણનુ અપહરણ કરી લીધુ. તે બંનેને પાતાળ લોક લઈ ગયો અને એક ગુપ્ત સ્થાન પર બંધક બનાવી દીધા.

Category

🗞
News

Recommended