લગ્ન દરમિયાન પતિ પત્ની ને અનેક પરંપરા નું પાલન કરવું પડતું હોય છે, એમાં એ સાત ફેરા અને સાત વચન પણ પ્રમુખ છે. સામાન્ય રીતે આપણે લગ્નમાં સાત ફેરા બાજુ ધ્યાન આપીએ છીએ પણ આ સાત ફેરા વખતે પંડિત જે મંત્ર બોલે છે તેની તરફ ખૂબ ઓછા લોકોનુ ધ્યાન હોય છે. લગ્નના સાત ફેરામાં પંડિત 7 વચનોને શ્લોકના રૂપમાં બોલે છે શુ તમે તેનો અર્થ જાણો છો..જણવા માટે વીડિયો જુઓ #Marriage #HinduMarriage #sevenvows
Category
🗞
News