બાળકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ?

DadaBhagwan

by DadaBhagwan

2 views
માતા - પિતા તરીકે બાળકો પ્રત્યે કેવો વ્યવહાર કરવો જોઈએ? જયારે બાળકોને આપણાથી દુઃખ થઇ ગયું હોય અને તે અવળું બોલે ત્યારે આપણે શું કરવું જોઈએ?