એક્ટ્રેસ કંગના રનૌટે ઘણી વાર કહ્યું છે કે દુનિયાએ તેની અંગ્રેજીનીહંમેશાં મજાક બનાવી છે જેના કારણે તેણે હિંદી ભાષાને વધુ મહત્વતા આપી છે કંગનાની બહેને રંગોલીએ ટ્વિટર હેન્ડલ પર હિંદી દિવસ પર એક્ટ્રેસ કંગનાનો એક વીડિયો શેર કર્યો છે જેમાં કંગના હિન્દી ભાષા પરનો એક સુંદર મેસેજ આપી રહી છે
Category
🥇
Sports