“Vhalam Tari Khot, Purati Nathi… 'Dadaji'ni Yaad, Bhulati Nathi”… An enlightened man is such that His subtle presence is always present, but the loss of His physical presence can never be filled. At the same time, an enlightened man may be so loving that He cannot be forgotten. So, let us do Kirtan Bhakti through the devotional song on the occasion of the death anniversary of Param Pujya Dada Bhagwan.
વ્હાલમ! તારી ખોટ, પૂરાતી નથી...’દાદાજી’ની યાદ, ભૂલાતી નથી... જ્ઞાની પુરુષ એવા હોય કે એમની સૂક્ષ્મ હાજરી નિરંતર વર્તાયા જ કરે પરંતુ, એમની સ્થૂળ હાજરીની ખોટ ક્યારેય પૂરી ના શકાય. સાથે સાથે જ્ઞાની પુરુષ એટલા પ્રેમસ્વરૂપ હોય કે એમને ભૂલી જ ન શકાય. તો ચાલો, પરમ પૂજ્ય દાદા ભગવાનની પુણ્યતિથિ નિમિત્તે પ્રસ્તુત પદ થકી કીર્તન ભક્તિ કરીએ.

Category
🛠️
Lifestyle