• last year
રાજ્યભરમાં કડકડતી ઠંડીનો કહેર જોવા મળ્યો છે. જેમાં સાંજ બાદ ઠંડીમાં આંશિક રાહત મળશે. તથા તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. તેમજ નલિયા 4 ડિગ્રી સાથે સૌથી

ઠંડુગાર બન્યું છે. તથા અમદાવાદનું તાપમાન 11 ડિગ્રી નોંધાયુ છે. તેમજ પાટનગર ગાંધીનગર 10 ડિગ્રીમાં ઠૂંઠવાયુ છે.

Category

🗞
News

Recommended