અમરાઇવાડી વિસ્તારમાં આર્થિક લાભ માટે સ્ત્રીબીજ ડોનેટ કરી પત્ની વિરુદ્ધ પતિએ જ ફરિયાદ નોંધાવી છે. પત્નીએ નવું આધારકાર્ડ બનાવ્યું, એટલું જ નહીં એક હોસ્પિટલમાં સાક્ષી તરીકે
તેના પતિની ખોટી સહી પણ કરી હોવાનું સામે આવ્યુ છે. આ અંગે પોલીસ ફરિયાદ નહીં કરવા પત્ની અને સાસુએ જાનથી મારી નાખવાની ધમકી આપતા અંતે યુવકે પોલીસ ફરિયાદ કરી
છે.

Category
🗞
News