• 2 years ago
અમદાવાદ અને કચ્છ સહિત અનેક જગ્યાઓએ દરોડા પાડવામાં આવ્યા હતા. હાઈકોર્ટે હેલ્મેટને લઈને નિયમોનું પાલન કરાવવાના આદેશ આપ્યા છે. આ સિવાય ટ્રાફિક નિયમોને લઈને ચિંતા વ્યક્ત કરી છે. સરકાર નિયમોનું પાલન કરાવવામાં નિષ્ફળ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે. અન્ય સમાચારમાં સુરતમાં પિતાએ પુત્રીની છેડતી કરી. ભાઈએ ઠપકો આપ્યો તો તેને માર્યો અને પછી કિસ્સો પોલીસ સ્ટેશને પહોંચ્યો. જો ઠંડીના વાત કરીએ તો રાજ્યમાં કડકડતી ઠંડીના કારણે લોકોની મુશ્કેલી વધી છે. અન્ય સમાચારમાં આવનારા 48 કલાક માટે હવામાન વિભાગે કોલ્ડ વેવની આગાહી કરી છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Category

🗞
News

Recommended