U19 World Cup: શેફાલી વર્માએ મચાવી ધૂમ, માત્ર 34 બોલમાં 78 રન

  • last year
શેફાલી વર્માની આગેવાનીમાં અંડર-19 મહિલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમ કમાલ પ્રદર્શન કરી રહી છે. ટીમની કપ્તાન વિરોધી ટીમો પર કહેર બનીને વરસી રહી છે. તેણે પહેલી બે મેચોમાં જ દમદાર પ્રદર્શન કરતા અનુક્રમે 45 અને 78 રન ફટકાર્યા હતા.