• last year
સુરતના લિંબાયત વિસ્તારમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રમતા રમતા પાણીના ટપમાં પડી જતા એક વર્ષની બાળકીનું મોત નીપજ્યું છે. તેમાં બાળકીના

મોતથી પરિવારમાં શોકનો માહોલ છે. સમગ્ર મામલે લીંબાયત પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Category

🗞
News

Recommended