• last year
આજથી ભાજપની 2 દિવસની કાર્યકારિણી બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં પીએમ મોદી, ભાજપના 35 કેન્દ્રીયમંત્રી, 37 રાજ્યોના અધ્યક્ષ ભાગ લેશે. 2024ને લઈને બેઠકમાં ચર્ચા કરાશે. બેઠક પહેલા 1 કિમીનો પીએમ મોદીનો રોડ શો યોજાશે. બેઠકનું સમાપન પીએમ મોદીના ભાષણથી થશે. આ સિવાયના સમાચારમાં ચૂંટણી પંચ પ્રોટોટાઈપ ઈવીએમ મશીનનું નિર્દેશન કરશે. તો અન્ય સમાચારમાં આપના નવા પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પદગ્રહણ કર્યું છે. તો રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.

Category

🗞
News

Recommended