જોશીમઠમાં જમીન ધસી પડવા અને ધરાશાયી થવાના અહેવાલો વચ્ચે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઋષિકેશથી જોશીમઠ વચ્ચે 309 સ્થળોએ ભૂસ્ખલન થયું છે. એટલે કે દર એક કિલોમીટરે 1થી વધુ ભૂસ્ખલન થયું છે. અભ્યાસ દર્શાવે છે કે જોશીમઠની આસપાસના પર્વતો કેવી રીતે અસ્થિર છે.
Category
🗞
News