• 2 years ago
નેપાળમાં મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં કાઠમંડુથી પોખરા જતું પ્લેન ક્રેશ થયું છે. મળતી માહિતિ અનુસાર પ્લેન ટકરાયા બાદ ક્રશ થયું છે. પ્લેનમાં 68 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર્સ સહિત 72 વ્યક્તિઓ સવાર હતા જેમાંથી 16 લોકોના મૃતદેહ મળી આવ્યા છે

Category

🗞
News

Recommended