• 2 years ago
ગુજરાતનો વ્યાજખોરીનો સૌથી મોટો કેસ સામે આવ્યો છે. જેમાં રાકેશ શાહ નામનો શખ્સ વ્યાજખોરીના ચૂંગલમાં ફસાયો છે. તેમાં રાકેશ શાહ પાસેથી કરોડો રૂપિયાનું વ્યાજ વસૂલાયું છે.
જેમાં લાખો રૂપિયાની સામે કરોડો રૂપિયાનું વ્યાજ વસૂલ્યાનું આક્ષેપ છે. રાકેશ શાહે 8 વેપારી વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે.

Category

🗞
News

Recommended