• 2 years ago
ઉત્તરાયણ દરમ્યાન ઈમર્જન્સીના કેસોમાં વધારો થયો છે. જેમાં રાજ્યાની ઈમર્જન્સી સેવા 108માં કુલ 3744 કેસ નોંધાયા છે. તથા ધાબા પરથી પડવાના અને દોરી વાગવાના કેસ વધ્યા

છે. તેમજ રાજ્યમાં દોરીથી ઈજાની કુલ 62 ઘટના બની છે. જેમાં દોરી વાગવાના સૌથી વધુ બનાવ અમદાવાદમાં બન્યા છે.

Category

🗞
News

Recommended