• 2 years ago
રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો થયો છે. જેમાં ઉત્તરપૂર્વીય પવનો ફુકતા ઠંડી વધી છે. તેમજ મોટાભાગના શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે ગયુ છે. તથા નલિયામાં સૌથી નીચુ 4.4

ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અને ગાંધીનગરમાં 7.7 ડિગ્રી જ્યારે વડોદરામાં 8.4 ડિગ્રી તાપમાન રહ્યું છે.

Category

🗞
News

Recommended