• 2 years ago
જુનાગઢ મનપાનું બજેટ સ્ટેન્ડિગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું છે. જેમાં મનપા કમિશનરે બજેટ રજૂ કર્યું છે. તેમાં સફાઈ અને પાણી વેરામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ પાણીવેરો

રૂ.1200થી વધારી રૂ.3400 કરવામાં આવ્યો છે. તથા સફાઈ વેરો રૂ.200થી વધારી રૂ.500 કરાયો છે.

Category

🗞
News

Recommended