• 2 years ago
આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ ફરી એકવાર સ્પષ્ટતા કરી છે કે દેશ કોઈપણ પડકારનો સામનો કરવા માટે હંમેશા તૈયાર છે અને ઉત્તરી સરહદ પર સ્થિતિ નિયંત્રણમાં છે. વાર્ષિક પત્રકાર પરિષદમાં અનેક મુદ્દાઓ પર માહિતી આપતાં તેમણે કહ્યું કે આઝાદીના 75 વર્ષ થઈ ગયા છે, દેશે જે લક્ષ્યો નક્કી કર્યા છે તેના માટે અમે પ્રતિબદ્ધ છીએ.

Category

🗞
News

Recommended