• 2 years ago
સુરતમાં ચોથા દિવસે પણ GST વિભાગનું સર્ચ યથાવત છે. જેમાં GST ચોરી કરતી 13 બોગસ પેઢી ઝડપી પાડી છે. તેમજ 269.61 કરોડના બીલોથી ક્રેડિટ પાસ ઓન કરી છે. તેમાં

માલ ખરીદનાર વેપારી પાસે આગામી દિવસોમાં ટેક્ષની રિકવરી કરાશે.

Category

🗞
News

Recommended