• 2 years ago
ટીમ ઈન્ડિયાએ વર્ષની શરૂઆત ધમાકેદાર સાથે કરી અને સૌથી મોટી રાહત બે મેચ વિનર્સની ઈનિંગથી મળી. ODI વર્લ્ડ કપની તૈયારી કરી રહેલી ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામેની પ્રથમ મેચમાં 7 વિકેટે 373 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો.

Category

🗞
News

Recommended