જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં બુધવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર નિયમિત પેટ્રોલિંગ દરમિયાન ઊંડી ખીણમાં પડી જવાથી જુનિયર કમિશન્ડ ઓફિસર (જેસીઓ) સહિત ત્રણ સૈનિકોના મોત થયા હતા. ભારતીય સેનાએ આ દુર્ઘટના વિશે જણાવ્યું કે આ લોકો નિયમિત પેટ્રોલિંગ દરમિયાન અકસ્માતનો શિકાર બન્યા હતા.
Category
🗞
News