• last year
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાવા જઇ રહી છે. જેમાં બજેટની તૈયારીઓને લઈને બેઠકમાં સમીક્ષા થશે. તેમજ બજેટ સત્રની તૈયારીઓને લઈને પણ

ચર્ચાની શક્યતા છે. તથા G-20 મુદ્દે પણ બેઠકમાં સમીક્ષા થશે. તેમજ કોરોનાની સ્થિતિ અને વેક્સિનેશન પર પણ સમીક્ષા કરવામાં આવશે.

Category

🗞
News

Recommended