કોડીનાર: શેરીઓ અને મકાન પર સિંહના આંટાફેરા, જુઓ વીડિયો

  • 2 years ago
કોડીનારના આલિદર ગામમાં વનરાજાના આંટાફેરા વધી ગયા છે. જેમાં શેરીઓ અને મકાન પર સિંહના આંટાફેરા થઇ રહ્યાં છે. ગામમાં આટા મારતા સિંહના દ્રશ્યો સામે આવ્યા છે.
ગીર સોમનાથમાં કોડીનારના આલિદર ગામે રાત્રીના સમયે વનરાજાના આંટાફેરાથી લોકોમાં ભય ફેલાયો છે.

Recommended