ગીર સોમનાથ: સિંહ પરિવારે ખેડૂતની વાડીમાં મોજ માણી

  • 2 years ago
ગીર સોમનાથમાં સિંહણ અને ત્રણ સિંહ બાળ ખેડૂતની વાડીએ પશુઓના પાણી પીવાના કુંડામાં પાણી પીતા દ્ર્શ્યો કેમેરામાં કેદ થયા છે. તેમજ અવાર નવાર સિંહ પરિવાર ગીર નજીકના

વાડી વિસ્તારમાં આવી ચડતો હોય છે. ત્યારે વધુ એકવાર સિંહ પરિવાર પાણી પીતો દ્ર્શ્યો સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયા છે.

Recommended