બિહારની મહિલા ટીચરનો વીડિયો વાયરલ, IASએ કહ્યુ ભાર વગરનું ભણતર
બિહારની એક મહિલા શિક્ષકનો તેના વિદ્યાર્થીઓને અનોખા રીતે ભણાવતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં શિક્ષક વિદ્યાર્થીઓને નાચતા, ગાતા અને વગાડતા કવિતા શીખવે છે. આ વીડિયો IAS ઓફિસર દીપક કુમાર સિંહે ટ્વિટર પર શેર કર્યો છે. હવે તે સોશિયલ મીડિયા પર ચર્ચા મચાવી છે.
Category
🗞
News