આણંદના વિરસદ પોલીસ મથકની કસ્ડીમાં ચોરીની ઘટના

  • 2 years ago
આણંદ જિલ્લાનાં વિરસદ પોલીસ મથકની કસ્ટડીમાં ચોરીની ઘટના બની છે. 24 કલાક પોલીસની હાજરી અને CCTV લગાવ્યા હોવા છતાં ચોરી થઈ છે. પોલીસ કસ્ટડીમાં 8 લાખથી વધુનો ગાંજો રાખવામાં આવ્યો હતો, જે ગાંજાની ચોરી અજાણ્યા શખ્સોએ કરી હતી. આ ઘટના ખંભાત ડિવિઝનનાં વિરસ પોલીસ મથકની છે. હાલ વિરસદ પોલીસે અજણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Recommended