કોળી સમાજના આગેવાન મનુ ચાવડા રાજસ્થાનના CM અશોક ગહેલોતની હાજરીમાં કોંગ્રેસમાં જોડાશે

  • 2 years ago
કોંગ્રેસ કાર્યાલય ખાતે કોળી સમાજના આગેવાન મનુ ચાવડા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાશે. મનુ ચાવડા કોંગ્રેસમાં જોડાતાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કોળી સમાજમાં સારું પ્રભુત્વ ધરાવતા હોવાથી ભાજપને નુકશાન શઈ શકે છે. તેઓ અગાઉ ભાજપના પ્રદેશ મંત્રી રહી ચૂક્યા છે. અનેક સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓમાં તેમનું યોગદાન રહેલું છે. ભૂતકાળમાં કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. કોંગ્રેસ કાર્યાલય ખાતે ટેકેદારો સાથે કોંગ્રેસમાં જોડાશે.

Category

🗞
News

Recommended