સુરત: ભાઠેના બ્રિજ પાસે ટ્રકે પાંચ વાહનને અડફેટે લીધા

  • 2 years ago
બુધવારના રોજ ભાઠેનાથી પરવત પાટિયા તરફ જતા બ્રિજ પાસે એક ટ્રક ચાલકે પાંચ વાહનોને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિને ઇજા થઈ હતી.જ્યારે ટ્રક અડફેટે ચઢેલી બે કાર અને ત્રણે બાઈકને નુકસાન થયું હતું. ટ્રક ચાલક ભાગી જાય તે પહેલા લોકોએ તેને પકડી પાડ્યો હતો. બીજી બાજુ બનાવની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

Category

🗞
News

Recommended