કોચીમાંથી 200 કિલો, મહારાષ્ટ્રમાંથી 80 કોરોડનું ડ્રગ્સ જપ્ત, કુલ 7ની ધરપકડ

  • 2 years ago
કોચીના દરિયાકાંઠે માદક દ્રવ્યોનો મોટો જથ્થો હાથ લાગ્યો છે. અહીંથી દરિયામાંથી નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો હતો. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને નેવી દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડી ઈરાનની બોટમાંથી 200 કિલો એટલે કે આશરે 1000 કરોડ રૂપિયાના હેરોઈનના જથ્થાને પકડી પાડ્યું છે. આ તપાસ ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવી હતી. NCB અધિકારીઓએ ડ્રગ ગેંગને પકડવા માટે નેવીની મદદ લીધી હતી.

Recommended